Showing posts with label ANDROID APPS. Show all posts
Showing posts with label ANDROID APPS. Show all posts

09/09/2013

BEST LAUNCHER FOR FREE---ANDROIDS ONLY

ARE YOU GETTING BORED WITH YOUR ANDROID LOOKS AND FEATURES!!!
HERE IS THE SOLUTION .....................
AFTER DOWNLOADING  THIS LAUNCHER....YOU WILL BE JOYED FOR SURE!!!
INSTALL SOME SMALL APP TO MAKE MORE ADVANCED!!!
click here to download(8.4 mb)

21/02/2013

તમે વૃદ્ધ થશો ત્યારે???

તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જિંદગીના છેલ્લા વરસોમાં કેવા દેખાશો ???


થોડુક વિચિત્ર લાગે છે ને !!!


પણ મારા હાથમાં એક APP આવ્યું છે....

નામ છે
AGING ALBUM 3D


એ ઇન્સ્ટોલ કરી દ્યો....



પછી તમારી ગેલેરી માંથી કે પછી કેમેરા દ્વારા ફોટો પાડી સેટ કરો ....



થોડીવાર માં આ મજાનું APP તમને ઘરડા બનાવી દેશે......


તો લાગી જાવ કામ માં !!!!!!!!!!!!!!!!!!!!

કશુક છુપાવવા માટે!!!!!!!!

શું તમે તમારો ફોન બીજા કોઈના હાથમાં આપતા ગભરાવ છો???


શું તમે અમુક PHOTOS કે વિડીઓ બીજા કોઈ જોઈ ના જાય એ માટે ચિંતા અનુભવો છો???


શું તમે ક્યારેય તમારા ફોનની ગેલેરી ના કારણે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાયા છો???



જો ઉપરના કોઈ પણ પ્રશ્ન નો જવાબ હા હોય તો આગળ વાંચો!!!!!!!!!!!!!!!





તમારા ફોન માંથી ગૂગલ પ્લે માં જઈ સર્ચ બોક્ષમાં લખો...


HIDE IT PRO

અને એને ઇન્સ્ટોલ કરી દ્યો .....




તમારા ફોન ના મેનુ માં તે AUDIO MANAGER તરીકે દેખાશે ......


એના પર ક્લિક કરશો એટલે એક APP ખુલશે ...
જેમાં તમને તમારા ફોનના AUDIO SETTING જોવા મળશે....


હવે સાચો ખેલ અહી છે....

એક વખત PASSWORD SET કર્યા બાદ


AUDIO SETTING ની ઉપર AUDIO MANAGER લખેલું હોય તે ૨ સેકંડ દબાવી રાખવાથી તમને તમારો PASSWORD નાખવાનો રહેશે .....




હવે મૂળ વાત ફાઈલ હાઈડ કેવી રીતે કરવી.....???????????




સિમ્પલ




ગેલેરી માં જઈ જે ફાઈલ હાઈડ કરવી હોય એને SHARE આપવું ...એટલે SHARING માટેના ઓપ્શન આવશે ...એમાંથી AUDIO MANAGER SELECT કરવું.........

 તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ના મેસેજ પણ હાઈડ થઇ શકશે ....એ તમારે જાતે શોધવાનું........!!!!!!!!!!!!!!!!




બસ તો શરુ થઇ જાવ.................

BECAUSE OUR SMART PHONES ARE OUR PERSONAL PROPERTIES!!!!!!!!!!!!!!!!!!!!

FOR SMARTER ANDROIDS!!!!

કેમ છો????



તમને ક્રિએટીવ વિડીઓગ્રાફીનો શોખ ખરો?/??/





તો
આગળ વાંચો!!!!!!!!!!




તમારો ફોન ANDROID ૪.૦.૪ પર છે????

નથી ખબર ????

તો આ પ્રમાણે કરો....MENU>>>SETTING>>>ABOUT PHONE>>>ANDROID VERSION>>> બસ એ જ




જો હોયતો ,,,,,


ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્ષમાં લખો
FXGURU


એને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી વિડીઓ બનાવો ,,,,,


એમાં ૨_૩ EFECT ફ્ર્રી  આવે  છે....બસ આપણે તો મફત મળે એ જ કરવાનું .........


ના ખ્યાલ આવે તો FB પર તમારા ફ્રેન્ડ લીસ્ટ માં મારું નામ તો હશે જ......!!!!!!!!!!!!



અને હા WHATSAPP પર મને મળવા મારો ફોન NUMBER FB પર જોઈ લેજો ................

19/02/2013

android smart phones માટે જ !!!!!!!!!!!!!

હેલ્લો

ઘણા લાંબા સમય બાદ ફરી મળી રહ્યા છીએ....

તમારી પાસે android smart phone છે????



તો




આગળ વાંચો....


તમારો ફોન ખરેખર કેટલો સ્માર્ટ છે ,તે જાણવા માંગો છો....??
તો ગૂગલ પ્લે સ્ટોર માં જઈ સર્ચ બોક્ષ માં ટાઈપ કરો ANTUTU BENCHMARK અને તેને તમારા સ્માર્ટ ફોન માં ઇન્સ્ટોલ કરો ......






ત્યારબાદ TEST પર જઈ CLICK કરો.......

ટેસ્ટ દરમ્યાન શાંતિ થી SCREEN જોતા રહો......



એક કે બે મિનીટ બાદ આ APP એક સ્કોર કહેશે.......૫૦૦૦ ઉપર સ્કોર સારો ગણી શકાય...........

તો જલ્દી કરો અને સ્કોર અહી લખો..અથવા મારા FB PAGE પર........



05/12/2012

TEMPLE RUN GAME

 મસ્ત ગેમ છે.....


જો તમારો  સ્માર્ટ ફોન ખરેખર સ્માર્ટ હશે તો આ ગેમ વિના વિઘ્ને દોડશે નહીતર ચાલશે.....



આ રહી લીંક

app for kids

NICE APP FOR KIDS

SEE HERE

08/10/2012

APPS-LIVE TV

તમારા  android મોબાઇલમાં ટીવી જોવા માટેનું એપ્પ
DOWNLOAD

APPS- GUJARATI FONT

તમારા  android મોબાઇલમાં ગુજરાતી ટાઈપ કરવા માટેનું એપ્પ
DOWNLOAD

APPS- EASY UNINSTALLER

નકામું તરત કાઢવા માટે


DOWNLOAD

07/10/2012

APPS-BATTERY SAVER

APPS- SUPER COMPASS (હોકા યંત્ર)

APPS- AUTO CALL RECORDER

APPS-MAGIC PIANO

APPS-WHATSAPP MESSENGER

APP-CAMERA EFFECT

FOR ANDROID--NICE APP

એક સરસ મજાનું એપ્પ .....તમારા ANDROID મોબાઇલ માટે....

બસ આ એપ્પ ઇન્સ્ટોલ કરો અને ગમે તે બોલો ....તેનું રેપ વર્ઝન તમને સંભાળવા મળશે.....

ડાઉનલોડ કરવા બીજે ક્યાય ના જતા નીચેની લીંક પર ક્લિક કરો.....


DOWNLOAD