Showing posts with label my songs. Show all posts
Showing posts with label my songs. Show all posts

08/09/2012

મૈ જહાં રહું -જગદીશ વડીયા

કેમ છો મિત્રો!!!!!!!!!!!

ઘણા સમય બાદ પાછા મળી રહ્યા છીએ!!!

અહી એક ગીત મુકું છું કદાચ તમને ગમે!!!



download


આ ગીતમાં જે કચાશ રહી ગઈ હોય,તે તમારા અવાઝ્માં રેકોર્ડ કરી મને મેઈલ કરવા વિનંતી!!!!!!!!!!!

19/08/2012

BAALGEET-વડલા ડાળે ઇન ઝલક STYLE


વડલા ડાળે ગીત ઝલક ના રાગમાં

DOWNLOAD

BAALGEET-વડલા ડાળે ઇન કલ હોના હો સ્ટાઇલ -જગદીશ

  વડલા ડાળે ગીતને અલગ અલગ રાગમાં ગાવાની બહુ મજ્જા પડે એવું આ ગીત છે,આથી અહી તે કલ હોના હો સ્ટાઇલમાં રજુ કરું છું,આશા છે કે તમને ગમશે!!!!!!


DOWNLOAD

BAALGEET-વડલા ડાળે વાંદરા ટોળી -જગદીશ વડીયા

આ મને ગમતું બાળગીત છે,જે મેં મારા અવાજમાં મારા મોબાઇલમાં રેકોર્ડ કરેલું છે,આશા રાખું કે તમને ગમશે!!!!ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો (સાઈઝ બિલકુલ નાની છે)

DOWNLOAD