21/02/2013

કશુક છુપાવવા માટે!!!!!!!!

શું તમે તમારો ફોન બીજા કોઈના હાથમાં આપતા ગભરાવ છો???


શું તમે અમુક PHOTOS કે વિડીઓ બીજા કોઈ જોઈ ના જાય એ માટે ચિંતા અનુભવો છો???


શું તમે ક્યારેય તમારા ફોનની ગેલેરી ના કારણે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાયા છો???



જો ઉપરના કોઈ પણ પ્રશ્ન નો જવાબ હા હોય તો આગળ વાંચો!!!!!!!!!!!!!!!





તમારા ફોન માંથી ગૂગલ પ્લે માં જઈ સર્ચ બોક્ષમાં લખો...


HIDE IT PRO

અને એને ઇન્સ્ટોલ કરી દ્યો .....




તમારા ફોન ના મેનુ માં તે AUDIO MANAGER તરીકે દેખાશે ......


એના પર ક્લિક કરશો એટલે એક APP ખુલશે ...
જેમાં તમને તમારા ફોનના AUDIO SETTING જોવા મળશે....


હવે સાચો ખેલ અહી છે....

એક વખત PASSWORD SET કર્યા બાદ


AUDIO SETTING ની ઉપર AUDIO MANAGER લખેલું હોય તે ૨ સેકંડ દબાવી રાખવાથી તમને તમારો PASSWORD નાખવાનો રહેશે .....




હવે મૂળ વાત ફાઈલ હાઈડ કેવી રીતે કરવી.....???????????




સિમ્પલ




ગેલેરી માં જઈ જે ફાઈલ હાઈડ કરવી હોય એને SHARE આપવું ...એટલે SHARING માટેના ઓપ્શન આવશે ...એમાંથી AUDIO MANAGER SELECT કરવું.........

 તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ના મેસેજ પણ હાઈડ થઇ શકશે ....એ તમારે જાતે શોધવાનું........!!!!!!!!!!!!!!!!




બસ તો શરુ થઇ જાવ.................

BECAUSE OUR SMART PHONES ARE OUR PERSONAL PROPERTIES!!!!!!!!!!!!!!!!!!!!

No comments:

Post a Comment

THANK YOU

Note: only a member of this blog may post a comment.