21/02/2013

તમે વૃદ્ધ થશો ત્યારે???

તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જિંદગીના છેલ્લા વરસોમાં કેવા દેખાશો ???


થોડુક વિચિત્ર લાગે છે ને !!!


પણ મારા હાથમાં એક APP આવ્યું છે....

નામ છે
AGING ALBUM 3D


એ ઇન્સ્ટોલ કરી દ્યો....



પછી તમારી ગેલેરી માંથી કે પછી કેમેરા દ્વારા ફોટો પાડી સેટ કરો ....



થોડીવાર માં આ મજાનું APP તમને ઘરડા બનાવી દેશે......


તો લાગી જાવ કામ માં !!!!!!!!!!!!!!!!!!!!

No comments:

Post a Comment

THANK YOU

Note: only a member of this blog may post a comment.