તમારે સરકારી બસમાં ક્યાંક જવું છે ?
અને તમને બસનો સમય ખબર નથી??
તો ચિંતા ના કરો......તમારી પાસે મોબાઇલ તો હશે જ!!!( હોય જ ને જો તમે આ વાંચી રહ્યા હો તો મોબાઇલ તો હશે હશે ને હશે જ)
બસ તમારે જે રુટ માટે બસનો સમય જાણવો હોય તે આ મુજબ લખો
TIMING જે સ્થળેથી ઉપડવું છે તેનું નામ SPACE જે સ્થળે જવું છે તેનું નામ લખો
દાખલા તરીકે મારે મહુવાથી અમદાવાદ જવું છે તો હું મારા મોબાઇલમાં નીચે મુજબ લખીશ
TIMING MAHUVA AHMEDABAD
અને આ મેસેજને મોકલી દ્યો
9998805656 પર.......

No comments:
Post a Comment
THANK YOU
Note: only a member of this blog may post a comment.