ક્યા સુપર કૂલ હૈ હમ
આજે ફ્રેન્ડશીપ દિવસની બધાને શુભેચ્છા .આજે રવિવાર એટલે મારો ઊંઘવાનો દિવસ.આજે સવારમાં (????) સાડા અગિયાર વાગ્યે હું ઊંઘમાંથી ઊઠ્યો .ત્યાં મારા મિત્ર પીયૂષ નો ફોન આવ્યો બધા મિત્રોએ ફિલ્મ જોવાનો પ્લાન બનાવ્યો છે .હું તૈયાર થઇ ગયો . બાર ત્રીસ ના શો માં અમે છ મિત્રો (પીયૂષ ,મહેન્દ્રસિંહ ,રવિ ,રાજદેવસિંહ , જીગ્નેશ અને હું )મહુવાની વર્લ્ડ ફેમસ મેઘદૂત સિનેમામાં દાખલ થયા Tથયું આ વખતે ફિલ્મ સારી હશે પણ મિત્રો A CERTIFICATE નાં નામે નર્યું દ્વિભાષી MATERIAL પીરસવું એ કયાની વાત થઇ ????
મારા દરબાર મિત્રો પણ એટલી ગાળો નથી બોલતા જેટલી અભદ્રતા આ ફિલ્મમાં બતાવવામાં આવી છે ફિલ્મમાં મેઈન પાત્ર છે એક કુતરો જી હા એક કુતરો મગજ ચકરાવે ચડી જાય એટલી હદે એડલ્ટ બાબતો આ ફિલ્મમાં પીરસવામાં આવીછે
અને ભૂલથી પણ આ ફિલ્મ ફેમીલી સાથે જોવા જાવાની હિંમત ના કરતા
THE DIRTY PICTURE MAમાં એક ડાયલોગ છે ફિલ્મે સિર્ફ તીન ચીઝોકી વજહસે ચલતી હૈ ENTERTAINMENT ENTERTAINMENT ENTERTAINMENT પણ આ ફિલ્મ ENTERTAINMENT નથી જ .
તમે બધાએ BADE અચ્છે લગતે હૈ નો પેલો એપિસોડ જોયો હશે રામ કપૂર અને સાક્ષી તન્વર વચ્ચેના ઉત્કટ દ્રશ્યો વાળો તમને નથી લાગતું એકતા ટૂક સમય માં જ એક એડલ્ટ ચેનલ શરુ કરે કારણ કે
સગા ભાઈ ને લઈને આવી અભદ્ર કોમેડી તો માત્ર એકતા જ કરી શકે
ઉપર ના વિચારો માત્ર મારા જ છે મારું માનવું છે

માનવું
No comments:
Post a Comment
THANK YOU
Note: only a member of this blog may post a comment.