10/08/2012

IMP FOR PC LOVERS



 જયશ્રી કૃષ્ણ 







  • તમે બધાએ ચોક્કસ  વસ્તુ અનુભવી હશે કે તમે DOWNLOAD / INSTALL કરેલ APPS/GAMES/PHOTOS/VIDEOS જ્યારે પીસી FORMAT કરવાનું થાય ત્યારે માથાના દુખાવા સમાન સાબિત થાય છે. કે શું રાખવું અને શું ઊડાડવું ?


  • જો ઉપરની વિગત માં રસ પડ્યો હોય તો આગળ વધો નહીતર રામ રામ!!!!!




  • એક સરસ સોફ્ટવેર હાથ લાગ્યું છે નામ છે DROPBOX.

સૌ પ્રથમ www.dropbox.com પર જાઓ .
ત્યાંથી આ સોફ્ટવેર download કરી લ્યો.(size only 17 mb)






















હવે ચા પી લ્યો DOWNLOAD થાય ત્યાં સુધી શું કરશો ????


DOWNLOAD થયા બાદ તમારા પીસીમાં એક FOLDER બની ગયું હશે !!!!

હવે DROPBOX MAમાં તમારું ACCOUNT બનાવી નાખો IT'S SIMPLE YOU KNOW!!!
www.dropbox.com માં જઈ તમારે એક સિમ્પલ પ્રોસીજર માંથી પસાર થયીને ACCOUNT બનાવવાનું થશે , તમને તો ઈ આવડે છે !!!PASSWORD બરાબર યાદ .રાખજો .



બસ હવે જે FILE(AUDIO,VIDEO,DOC.,XL.,PDF) ને તમારે SECURE કરવી હોય તે FILE ને તમારા પીસી માં બનેલ  DROPBOX FOLDERમાં PASTE  કરી  દ્યો.

ક્યાય UPLOAD કરવાની જરૂર નહિ!!!!!!


તમારી આ FOLDER માં રહેલી  કોઈ પણ FILE ને તમે દુનિયાના કોઈ પણ ખૂણા (??????)SORRY ગમે તે જગ્યાએથી પછી મેળવી શકો છો!!


જો  તમે આ FILE ને તમારા BLOG  કે SITE પર SHARE કરવા માંગતા હોવ તો તે FILE પર RIGHT CLICK કરો , જે POPUP MENU  તેમાં DROPBOX લખેલા પર CLICK કરતા એક બીજું મેનુ ખુલશે તેમાં સૌથી નીચે COPY PUBLIC LINK પર CLICK કરો


હવે તમારે જે જગ્યાએ આ LINK મુકવી હોય ત્યાં તેને PASTE કરી દ્યો.



વધુ પછી  ક્યારેક !!!!!!!!!!!!!!!!!!!

No comments:

Post a Comment

THANK YOU

Note: only a member of this blog may post a comment.