પરિણીતા માટે ‘શિવલંિગ-સ્પર્શ’ કેમ અપવિત્ર મનાય છે?
હિન્દુઓમાં
શ્રાવણ મહિનાનું માહાત્મ્ય કંઈ વિશેષ હોય છે. શ્રાવણ મહિનો શરૂ થાય એટલે
શિવમંદિરોમાં હર હર મહાદેવ, ૐ નમઃ શિવાયના નારા ગુંજવા લાગે. ઘણા
શ્રઘ્ધાળુ હિન્દુઓ આખા શ્રાવણ મહિનાના ઉપવાસ કરે. વહેલી સવારે શિવમંદિરમાં
જઈને ભોળાનાથનું પૂજન અર્ચન કરે. સામાન્ય રીતે શ્રઘ્ધાનું તત્ત્વ પુરુષો
કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. સ્ત્રીઓ એકાદશી સંકષ્ટી, રામનવમી,
ગોકુળ અષ્ટમી (કૃષ્ણજન્મ) તથા શ્રાવણના સોમવારના ઉપવાસ કરે. દાન-દક્ષિણા
આપે અને ધન્યતા અનુભવે.
આખા શ્રાવણ મહિના દરમિયાન હિન્દુ સ્ત્રીઓ ભેગી મળીને દ્વાદશ જ્યોતિર્લંિગની અને સોળ સોમવારની કથા સાંભળે છે. ઘણા હિન્દુ પરિવારો તો આ મહિના દરમિયાન અમરનાથના બરફના ચમત્કારિક શિવલિના સાક્ષાત દર્શન કરવા ઉપડી જાય છે. ટૂંકમાં ઘરમાં રહીને કે પછી યાત્રા કરીને હિન્દુ-સ્ત્રીઓ સદાશિવની આરાધના કરે છે. ભક્તિ કરે છે.
ભગવાન શંકર દેવાધિદેવ છે. ભોેળનાથ છે. સદાશિવ છે. આશુતોષ છે. મૃત્યુંજય છે. ભગવાન રામચંદ્રના આરાઘ્ય દેવ છે. શિવનો અર્થ કલ્યાણ થાય છે. રાવણે પણ ઘોર તપ કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કર્યાં હતાં, જે કોઈ ભક્ત પ્રસન્ન ચિત્તે ભગવાન શિવજીનું સ્મરણ કરે છે તેના ઉપર તેની કૃપા ઉતરે છે. તમામ હિન્દુ ધર્મગ્રંથોમાં ભગવાન શંકરનું આદરપૂર્ણ સ્મરણ કરવામાં આવ્યુ ંછે. કંઈક કેટલાય હજારો વરસથી ભગવાન શંકરની પૂજા થતી આવી છે. આદ્ય શંકરાચાર્ય એ સદાશિવના અનેક સ્ત્રોતની સુંદર રચના કરી છે.
શ્રાવણ મહિનામાં હિન્દુ પુરુષો અને સ્ત્રીઓ એક સરખી શ્રઘ્ધાથી શિવજીની ભક્તિ, પૂજન-અર્ચન કરે છે. શ્રઘ્ધાળુઓ શિવજીના મંદિરમાં જઈને દૂધ ચડાવે છે. અબીલ, ગુલાલ અને બીલીપત્રથી પૂજન કરે છે અને શિવલંિગ સમક્ષ નતમસ્તકે પ્રણામ કરે છે. આ તબક્કે એક પ્રશ્ન ઉભો થાય છે કે શું પરિણીત સ્ત્રીઓએ શિવલંિગને સ્પર્શ કરીને પૂજન, અર્ચન કરવું જોઈએ? પરણેલી સ્ત્રીઓ શિવલંિગને સ્પર્શ કરે તે ઉચિત છે કે અનુચિત?
ભગવાન શિવજી શિવલીંગની સ્થાપનાના સમયે શુદ્ધ અને પવિત્ર હતા. તે સમયે શિવજી તપસ્વી હતા. બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન કરતા હતા. જ્યારે પરણેલી સ્ત્રીઓ સંભોગશીલ ગણાય છે. જે અવસ્થા બ્રહ્મચર્ય માટે અપવિત્ર ગણાય છે. આ કારણસર પરણેલી સ્ત્રીઓ માટે શિવલીંગને સ્પર્શ કરવાનું અનુચિત મનાય છે.
આ સંબંધમાં પૌરાણિક કથા આપણને થોડી ઉપયોગી થશે. હાલ શ્રાવણ મહિનો ચાલે છે તેથી આ કથા પરિણીત મહિલાઓ માટે મહત્ત્વની ગણાશે. ભગવાન શંકર કૈલાસ પર્વત ઉપર તપ કરી રહ્યા હતા. સમાધિમાં લીન થઈ ગયા હતા. તેમના તન,મન, હૃદયમાં અનેરો આનંદ અને તેજપુંજ છવાયેલો હતો. ચહેરા ઉપર અનેરી કાંતિ હતી. અચાનક જ ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. મોહિની સ્વરૂપને જોઈને ભોેળાનાથનું મન ચલિત થઈ ગયું. તે સમયે શિવજી તપ કરી રહ્યા હતા. બ્રહ્મચર્ય અવસ્થામાં હતા, સંયમી હતા. પરંતુ મોહિની સ્વરૂપ આગળ દેવોના દેવ ગણાતા શિવજી નમી ગયા. કામાગ્નિ આગળ ખુદ ભગવાન પણ વિવશ બની ગયા. શિવજીનું મન ચલાયમાન થઈ ગયું છે. તેમના તપમાં ભંગ પડ્યો છે તે જોેઈને મોહિની સ્વરૂપમાં રહેલા વિષ્ણુ ત્યાંતી નાસવા લાગ્યા. પરંતુ મોહિનામાં મોહિત થઈ ગયેલા જટાધારી શંકર તો તેની પાછળ પાછળ દોડવા લાગ્યા. આમ આગળ મોહિની અને પાછળ શિવજી કામવાસનાની ઉત્તેજનામાં અને વિવશતામાં શિવજીનું સ્ખલન થઈ ગયું. જેવું શિવજીનું સ્ખલન થયું કે તરત જ મોહિની સ્વરૂપનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુ સાક્ષાત પ્રગટ થયા.
ભગવાનને વિષ્ણુ પ્રગટ થયેલા જોઈને શિવજી ચોંકી ઊઠ્યા. મૂંઝવણ અનુભવવા લાગ્યા. વિચારમાં પડી ગયા. આ શું થઈ ગયું? આ સમયે વિષ્ણુએ શિવજીને સમગ્ર ઘટના સમજાવીને કહ્યું. હે શિવ, તમારી રક્ષા કરવા માટે જ મેં મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. ફક્ત તમારી રક્ષા કરવા માટે જ સાક્ષાત મારે આવવું પડ્યું. શિવજી, હું તમને વરદાન આપું છું કે તમારા સ્ખલનમાંથી (વીર્યમાંથી) બાર જ્યોતિર્લંિગ પ્રગટ થશે. તમારા તે નગ્નભગ લંિગની આખી દુનિયા પૂજા કરશે, કારણ કે આ સમયે તમારું ભલે સ્ખલન થયું પણ તમે તપસ્વી અવસ્થામાં છો, તમે બ્રહ્માચારી છો. તમે શારીરિક સ્વરૂપે કોઈ મૈથુન (સંભોગ) નથી કર્યો. એ તો ફક્ત તમારી કલ્પના જ હતી.
આ તથ્યની પૂર્તિ માટે શિવમંદિરમાં શંકરનું માનવસ્વરૂપ જોવા નથી મળતું. શ્રીકૃષ્ણની મૂર્તિ હોય, શ્રીરામની મૂર્તિ હોય, પણ શિવજીની માનવસ્વરૂપ મૂર્તિ નથી હોતી. તેને બદલે શિવમંદિરોમાં મૂર્તિના સ્વરૂપમાં ગોળ ઊંચુ શિવલંિગ હોય છે. તે શિવલંિગની નીચે ક્યારા જેવો આકાર પણ જોવા મળે છે. ક્યારા સમાન આ આકારને યોનિ કહેવામાં આવે છે. (જેનો આકાર સ્ત્રીની યોનિ જેવો હોય છે). આ જ યોનિમાંથી સૃષ્ટિમાં સ્ત્રી-પુરુષની જોડીનો આવિર્ભાવ થયો છે. શિવ અને પાર્વતી (શક્તિ)ની જોેડી, રામ અને સીતાની જોેડી, કૃષ્ણ અને રાધાની જોેડી તથા વિષ્ણુ તથા લક્ષ્મીની જોડી.
શિવલંિગ ઉપર પાણીનો કળશ પણ હોય છે. આ કળશમાંથી શિવલંિગ ઉપર જળનો સ્ત્રોત અભિષેક થતો રહે છે. આ જળને ગંગાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ગંગાની આ ધારા પણ પવિત્ર ગણાય છે. શ્રાવણ મહિનો ચાલે છે. પવિત્ર સોમવારે અને શિવરાત્રિએ જોવા મળે છે કે અસંખ્ય સ્ત્રીઓ શિવમંદિરે જઈને પૂર્ણ શ્રઘ્ધાથી શિવજીનું પૂજન-અર્ચન કરે છે. શિવલંિગ ઉપર દૂધ ચડાવે છે. શિવજીને અક્ષત-ચંદન ચડાવે છે અને નતમસ્તકે વંદન કરે છે. સાથોસાથ શિવલંિગની નીચેના ક્યારા આકારને પણ ધીમે ધીમે દબાવે છે. સ્પર્શ કરે છે. આ વખતે સ્ત્રીઓના મનમાં એવી શ્રઘ્ધા હોય છે કે તેઓ શિવજીનાં ચરણને દબાવે છે અને, શિવજી પ્રસન્ન થઈને અમારી મનોકામના પરિપૂર્ણ કરશે. આ બઘું અત્યંત શ્રઘ્ધાથી તથા પવિત્રતાથી થતું હોય છે. પરંતુ સ્ત્રીઓનું તે મોટું અજ્ઞાન છે. સ્ત્રીઓ શિવલંિગને વંદન કરીને નીચેના ક્યારા જેવા સ્થાનને શિવજીના ચરણ સમજીને દબાવે છે. પણ ખરેખર તે શિવજીના ચરણ નથી, યોેનિ છે, આ પ્રકારના વંદનને કે ચરણ સ્પર્શને દોેષી માનવામાં આવ્યું છે. આપણા શરીરના કોેમળ અંગને કોઈ વ્યક્તિ દબાવે તો શું આપણને પીડા ન થાય? આ જ પ્રકારે શિવલંિગની નીચેના આ સ્થાનને પણ અતિ કોમળ ગણવામાં આવ્યું છે. આથી જ પરણેલી સ્ત્રીઓ માટે શિવલંિગને સ્પર્શ કરવાની ક્રિયા દોષપૂર્ણ માનવામાં આવી છે. આનું કારણ એ છે કે ભગવાન શિવજીનો શિવલંિગની સ્થાપનાનો સમય બ્રહ્મચર્ય પાલનનો હતો. તપસ્વી અવસ્થાનો હતો. જ્યારે પરિણીત સ્ત્રીઓ સંભોગ અવસ્થામાં પસાર થઈ ચૂકેલી હોય છે. જે અવસ્થા બ્રહ્મચર્ય પાલન માટે અપવિત્ર અને અશુદ્ધ માનવામાં આવી છે. આથી જ પરણેલી સ્ત્રીઓ માટે શિવલીંગને સ્પર્શ કરવાનું, અનુચિત સમજવામાં આવે છે. જો કે પરણેલી સ્ત્રીઓએ શિવજીનું પૂજન-અર્ચન કરવું જોઈએ. સ્તૃતિ કે સ્ત્રોત કરવું જોઈએ. સ્ત્રીઓની શ્રઘ્ધા, અનન્ય ભક્તિ-ભાવના અને પ્રાર્થના ભોેળાનાથ સુધી જરૂર પહોંચશે. આ જ વાત હનુમાનજી માટે પણ લાગુ પડે છે. હનુમાનજી તો બાળબ્રહ્મચારી હતા. તેમણે તેમનું સમગ્ર જીવન અખંડ રામભક્તિમાં જ અર્પણ કરી દીઘું હતું. આથી પરણેલી સ્ત્રીઓએ હનુમાનજીની મૂર્તિને સ્પર્શ નહીં કરતાં દૂરથી જ નમસ્કાર કે પ્રાર્થના કરવી જોઈએ એવું કહેવાય છે.

No comments:
Post a Comment
THANK YOU
Note: only a member of this blog may post a comment.