21/07/2012

LIVE CRICKET SCORE ON MOBILE BALL BY BALL


સૌ પ્રથમ તમારા MOBILE BROWSER માં m.crick.cc TYPE કરો .

ત્યારબાદ જે પેજ ખૂલે તેમાં DOWNLOAD BUTTON પર CLICK કરો .


SOFTWARE INSTALL બાદ થોડુક સેટિંગ કરો 

તમારો MOBILE તૈયાર છે .

અને હા આ SOFTWARE  બિલકુલ મફત છે અને આમાં   DATA બિલકુલ ઓછા પ્રમાણ માં વપરાય  છે  

તેમાં તમે દરેક 4 6 કે વિકેટ  વખતે SOUND/ FLASH કે VIBRATION SETTING કરી મજા માણી શકો છો !!!!!!!!!

2 comments:

THANK YOU

Note: only a member of this blog may post a comment.