- બ્લોગ બનાવવા માટેની પહેલી જરૂરિયાત છે . તમારી પાસે પીસી હોવું જોઈએ .
- સારું INTERNET CONNECTION હોવું જોઈએ
- થોડું ઘણું TYPING અને થોડું ઘણું COPY ,PASTE આવડવું જોઈએ
ઉપરની 3 જરૂરિયાતો માં હા હોય તો આગળ વધો
તમારા પીસી માંથી www.blogger.com પર જાઓ
ત્યાં તમારા google ના account થી sign in થાઓ
હવે make new blog પર click કરો
તેમાં જરૂરી વિગત ભરી આગળ વધો
તમારી profile update કરો
હવે post મુકવા pencil દોરેલ સિમ્બોલ પર click કરો હવે તેમાં તમે image video કે કોઈ link select કરી મૂકી શકો છો ત્યારબાદ તેમાં સુધારા વધારા કરી આગળ વધો
હવે publish button પર click કરો
user interface બદલવા template માં જી તમારી પસંદગી design રાખી શકો છો
બીજી કોઈ હેલ્પ માટે મારા facebook account પર message કરવો
જગદીશ
No comments:
Post a Comment
THANK YOU
Note: only a member of this blog may post a comment.