Showing posts with label MY SCHOOL. Show all posts
Showing posts with label MY SCHOOL. Show all posts

07/11/2012

આડત્રીસ વરસના અંતે !!!!

Add caption
 કઈક વાંચવા જેવું!!!


વિદાય - સન્માન સમારોહમાં પ્રાસંગિક સંબોધન કરી રહેલા કે.વ.આચાર્યશ્રી એસ.એલ.રાઠોડ 

શ્રોતાગણ

વિદાયમાન થઇ રહેલા અમારા ભૂતપૂર્વ કે.વ.આચાર્ય શ્રી જે.જી.જોશી સાહેબ

બી.આર.સી.કો-ઓર્ડીનેટર શ્રી ભમ્મર સાહેબ

કેળવણી નિરીક્ષક(શિક્ષણ) શ્રી મકવાણા  સાહેબ

દીપ પ્રાગટ્ય

સી.આર.સી.કો-ઓર્ડીનેટર શ્રી જોશી સાહેબ

સ્મૃતિ ચિહ્ન અપર્ણ કરી રહેલા તાલુકા વિકાસ અધિકારીશ્રી

અમારા સૌના  "જીતુદાદા"

કેળવણી નિરીક્ષક (વહીવટ)શ્રી ભટ્ટ સાહેબ

તાલુકા વિકાસ અધિકારીશ્રી

24/08/2012

ગણિત ગમ્મત(વિજ્ઞાન મેળો) -જગદીશ વડીયા




મારી આ અગાઉની પોસ્ટ(વિજ્ઞાન મેળા કૃતિ)ને બહોળી સંખ્યામાં(૩૭૦ કરતા વધુ હિટ્સ) બિરદાવવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર 

આજે અહી એ જ સાધનની કાર્યપ્રણાલી પર કાર્ય કરતુ એક "ગણિત ગમ્મતનું સાધન"તમારી વચ્ચે મૂકી રહ્યો છું!!!આશા છે તમારા વિદ્યાર્થીઓને અનો લાભ મળશે!!!!
મારી શાળામાં આ સાધન છેલ્લા૨ વરસથી છે!!!crc તાલીમમાં પણ મેં ઘણા શિક્ષક મિત્રોને આ બાબતે માહિતી આપેલી,પણ તમે જાણો છો એમ!!!!  કાશ,જાવ દો એ વાત!!!




સાધન સામગ્રી : એક ૪ બાય ૩ નું પાટિયું
બ્લેકબોર્ડ કલર 
બીજા ૨ કલર
અને લાંબી માપપટ્ટી 

આ સાધનની મદદથી તમે મોટી સંખ્યાઓના ગુણાકાર પળવારમાં કરી શકો છો!!!


સાધન નીચે મુજબ બનાવવું.



કાર્ય પદ્ધતિ :
ધારો કે તમારે 32255 * 123 કરવા છે

તો નીચેના ચિત્રમાં દર્શાવ્યા મુજબ લખો

















હવે 32255 નો 1 સાથે ગુણાકાર કરો ,,જવાબ ફોટો માં દર્શાવ્યા  પ્રમાણે લખો!!






ત્યારબાદ 32255 નો 2 સાથે ગુણાકાર કરો
અને નીચે દર્શાવ્યા પ્રમાણે લખો!!!







હવે આજ રીતે 32255  નો 3 સાથે ગુણાકાર નીચે દર્શાવ્યા પ્રમાણે કરો!!!




તો હવે સાચી ગમ્મત શરુ થશે


અહી ચિત્રમાં તમને પીળા રંગની લાઈન દેખાય છે ,તે નું અનેરું મહત્વ છે.


હવે ૨ (બે ) પીળી લાઈન વચ્ચેની સંખ્યાનો સરવાળો કરતા જાવ અને એકમનો અંક નીચે મુકત જાવ  અને વદ્દી આગળની પીળી લાઈનમાં મુક્ત જાવ,,,(ફોટોમાં વદ્દી ગોળ કરીને બતાવી છે )



બસ આ રીતે





5 ના 5 મુક્યા



હવે 0 + 1 + 5 =6 મુકીશું!!
(નીચે જુઓ)





ત્યારબાદ હવે  5 + 1 +0 + 1 + 6 =13 થશે આથી એકમનો અંક લખી વદ્દી આગળની પીળી લાઈનમાં મુકો




બસ આ રીતે આગળ વધતા રહો




છેલ્લે નીચે પ્રમાણે જવાબ મળી જશે!!!





બસ એટલું જબાળકને જ્ઞાન સાથે ગમ્મત પણ આપતું આ સાધન મારી શાળામાં છે ,અને બાળકો તેનો ભરપૂર લાભ પણ ઉઠાવે છે!!!



ઉપરના ફોટો તમનેત્રાંસા લાગશે,,,પણ તમારે એમજ જોવા પડશે,,,,બસ "ટેઢા હૈ પર મેરા હૈ"





અને તમે વિજ્ઞાન મેળામાં પણ મૂકી શકો છો.......




તમારા અભિપ્રાયની રાહમાં ,,,તમારો જગદીશ વડીયા



અને ના સમજાય તો ફેસબુક પર મળીશું......




15/08/2012

15TH AUGUST LAST


કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું 








આભારવિધિ કરી રહેલા પટેલભાઈ 

GHODO GHOOGHRIYALO

 કાર્યક્રમ નિહાળી રહેલા આંગણવાડી કાર્યકર તથા મારા  STAFF ના અન્ય બહેનો 


ઘોડો ઘૂઘરીયાલો મારો ઘોડો ઘૂઘરીયાલો 

TERI HAI ZAMEEN TERA AASMAN


તેરી હૈ ઝમીં તેરા આસમાન 

AKABAR BIRBAL-LAKDI KI LAMBAI




15TH AUGUST

ઝંડા ઊંચા રહે હમારા !!!!

જગદીશ વડીયા 

SHYAM MRA SAPNA MA AVO


શ્યામ મારા સપનામાં આવો 

AAVO MEGHRAJA-STD 2

આવો મેઘરાજા ધોરણ 2<CHOREOGRAPHERS:-અમીષા AND સ્નેહાબેન >

દીપ પ્રાગટ્ય

જય સરસ્વતી મા 

બાળાઓ દ્વારા દીપ પ્રાગટ્ય 
બાળાઓ દ્વારા દીપ પ્રાગટ્ય <મદદ કરી રહેલ જગદીશ વડીયા 
દીપ પ્રાગટ્ય 

THE PHOTOGRAPHER OF MY SCHOOL

આ 15 મી ઓગસ્ટ ના બધાજ PHOTOS જેણે CAPTURE કર્યા છે તે 8મા ધોરણનો વિદ્યાર્થી ""હર્ષદ """<NICE  WORK >