Showing posts with label MY THOUGHTS. Show all posts
Showing posts with label MY THOUGHTS. Show all posts

18/08/2012

HOW TO MAKE WOMAN HAPPY????

To make a woman happy ..... A man only needs to be:

1. A friend
2. A companion
3. A lover
4. A brother
5. A father
6. A master

7. A chef
8. An electrician
9. A carpenter
10. A plumber
11. A mechanic
12. A decorator
13. A stylist
16. A psychologist
17. A pest exterminator
18. A psychiatrist
19. A healer
20. A good listener
21. An organizer
22. A good father
23. Very clean
24. Sympathetic
25. Athletic
26. Warm
27. Attentive
28. Gallant
29. Intelligent
30. Funny
31. Creative
32. Tender
33. Strong
34. Understanding
35. Tolerant
36. Prudent
37. Ambitious
38. Capable
39. Courageous

40. Determined

41. True
42. Dependable
43. Passionate

WITHOUT FORGETTING TO:

44. Give her compliments regularly
45. Love shopping
46. be honest
47. be very rich
48. Not stress her out

49. Not look at other girls

AND AT THE SAME TIME, YOU MUST ALSO:

50. Give her lots of attention, but expect little yourself
51. Give her lots of time, especially time for herself
52. Give her lots of space, never worrying about where she goes

IT IS VERY IMPORTANT:

53. Never to forget:
* Birthdays
* Anniversaries
* Arrangements she makes
   
            *
            *
 
            *
 
            *
 
            *
 
            *
 
            *
 
 
 
 
 

 

 

  &  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
HOW TO MAKE A MAN HAPPY:
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
   
 
1. Leave him alone




સૌજન્ય : હાર્દિક ભટ્ટ 

ફૂલ કા ફૂલ પરિચય _-સૌજન્ય:હાર્દિક ભટ્ટ



 
 

 Meaning of Rose Colours
Expressing feelings of love, affection, friendship, thankfulness, joy and several other feelings that makes our life beautiful and rewarding is not always easy. Some people use poetry, roses and many other things to express their feelings. However sending the appropriate rose color bouquet conveys messages in a very special and beautiful way.

Roses can be sent to any one for any reasons or feelings mentioned above, be they wife or husband, friend or lover, mom or dad, grandma or grandpa or your favorite actor / actresses. No limitations applied when you are sending roses.

 
Learn The Meaning of Rose Colors to Send Correct Rose.
 
ImageRED roses show love, passion and respect. Red roses of any color say "I love you"; deep red roses imply unconscious beauty.
 
ImagePINK roses communicate happiness, appreciation, admiration, friendship, sympathy.
 
ImageLIGHT PINK roses denote grace, joy, gentility and admiration.
 
ImageDARK PINK roses are to signify thankfulness.
 
ImageLAVENDER symbolizes love at first sight and enchantment.
 
ImageWHITE roses signify spiritual love and purity; but of the soul; bridal white means happy love. White roses can also signify secrecy reverence humility, innocence, or charm.
 
ImageYELLOW shows "I care"; friendship, joy, gladness or freedom.
 
ImageCORAL roses imply desire.
 
ImagePEACH roses indicate modesty.
 
ORANGE display a feeling of enthusiasm, desire and fascination.

WHITE and RED roses mixed together signify unity.


RED and YELLOW rose together say "Congratulations!"


YELLOW and ORANGE in combination imply passionate thoughts.

 
Other Messages from Roses

Delicate and Beautiful, the rose is the principal messenger of love.
A single rose denotes "I still Love you"
Two Roses of any color taped or wired together signify a commitment or forthcoming marriage.
In general, pale-colored roses signify friendship.
12 Roses - Gratitude
25 Roses - Congratulations
50 Roses - Unconditional Love


With roses and flowers there are no limitations as to what can be expressed. The colors and aromas of the different types of roses all have their unique place the history of human expression. Knowing the specific meaning of a rose only enhances the experience of sending and receiving rose and flower bouquets.

 
સૌજન્ય:હાર્દિક ભટ્ટ

બાળપણ ખોવાયું છે!!!!!!!!- સૌજન્ય:હાર્દિક ભટ્ટ

If you have Played this game.. You had an awesome Childhood


 


 


 


 


Something that a school kid has always Dreamt of.. :D


You must have definitely done this in your childhood :D



Pen Fighting..



Still remember these 'CANDIES'..
             

           


               





That Mini Heart Attack Moment :P


Hey Mario..!! Remember me..??
I wasted my childhood saving your Girlfriend.. :P









Color man Color man What color do you want :P



Can't Forget This moment !!!!
Childhood Hair Cutting in Sunday morning !!!





Bundoo se bana hua choota sa samundar, Paani se bheegi choti si basti,
Chalo dhoond le baarish me Bachpan ki yadoon ko, Haath me lekar kaagaz ki kashti. !!

સૌજન્ય:હાર્દિક ભટ્ટ


17/08/2012

"1 રૂપિયાની ઢીંગલી" -એક સરસ મજ્જાની વાર્તા -યોગેશ પી.પંડ્યા "શ્રાવણ "-(my brother in laws)

"1 રૂપિયાની ઢીંગલી" -એક સરસ મજ્જાની વાર્તા -યોગેશ પી.પંડ્યા "શ્રાવણ "-(my brother in laws)





એક રૂપિયા ની ઢીંગલી
by Yogesh Pandya on Monday, 13 August 2012 at 12:57 ·
This is a preview of your note.
Click the "Publish" button to save or "Edit" to make more changes.
ડોર-બેલ વાગી

બા એ બારણું ઉઘડ્યું ને પપ્પા એ ઘર માં આવ્યા ,

ઓફિસે થી થાક્યા-પાક્યા આવેલા પપ્પા ને નાનકડી તમન્ના એ 'મસ્ત સ્માઈલ' થી ફ્રેશ કરી દીધા . 

તમન્ના મમ્મી ને સંબોધી ને બોલી ઉઠી 'પપ્પા આવ્યા ,પપ્પા આવ્યા '

પપ્પા નાનકડી તમન્ના ના માથા માં હાથ ફેરવી ને ટીવી શો-કેસ તરફ વળ્યા ને રાબેતા મુજબ ચશ્માં,હેન્કી, સ્કુટર-કી એક પછી એક આઈટમ ખિસ્સા માંથી નીકળી ને મુકવા લાગ્યા છેલ્લે વોલેટ મુક્યું , ત્યારે વોલેટ માં થી એક રૂપિયા નો સિક્કો  ફર્શ પર પડ્યો ખનનન ન  કરતો ...નાનકડી તમન્ના ના નાનકડા કાન માં એ અવાજ ગુંજી ઉઠ્યો , ને દોડી ને સિક્કો હાથ માં લાયી લીધો ને પપ્પા ને કહ્યું 'પપ્પા આ લો તમારા પૈસા... '

પપ્પા એ કીધું ' તું રાખ બેટા , તું એની ચો . . . . . . . . . .કલેટ લઈ લેજે આ વાક્ય બોલવા જતા જ હતા ને અટકી ગ્યા , ડોક્ટરસાહેબ  ના શબ્દો યાદ આવ્યા  એક મહિના સુધી ચોકલેટ, પીપરમેન્ટ, કેન્ડી , આઈસ-ક્રીમ ના આપતા નહિ  તો પાછું ગાળા માં ઇન્ફેકશન થઇ જશે ... 

પપ્પા એ વાક્ય તરત જ ફેરવી ને બોલ્યા કે તું આની 'ઢીંગલી'  લઇ લેજે ..તમન્ના એ જિજ્ઞાસાવશ પૂછી લીધું : પપ્પા આ કેટલા પૈસા છે ?પપ્પા એ તેને સમજાવતા કીધું કે ' બેટા , આને એક રૂપિયો કહેવાય , આપને મેલા માં જઈશું ને ત્યારે હું તને આની ઢીંગલી અપાવીશ , સાચવી ને રાખજે ..તમન્ના રાજી થતી દોડતી દોડતી મમ્મી પાસે જઈને , પરાણે કબાટ ખોલાવી તેનું  નાનકડું પર્સ નીકાળી ને  સિક્કો તેમાં મૂકી દીધો ને રમવા લાગી..

થોડા દિવસ પછી શ્રાવણીયા સોમવાર ના દિવસે બધા ભૂતનાથ મહાદેવ ના દર્શન કરવા ગયા અને ત્યાં જ ચોગાન માં દર વરસે યોજાતા મેળા માં ગયા  ને મેલા ની મોજ પણ માણી , ને નાનકડા ભયલુ અને તમન્ના માટે બે-ત્રણ ફુગ્ગા ખરીદ્યા પપ્પાએ સ્કુટર ચાલુ કર્યું ને થોડું ચાલ્યા જ હતા ત્યાં પપ્પા ની આગળ સીટ પર બેઠેલી તમન્ના એ પપ્પા ને કહ્યું 'પપ્પા સ્કુટર ઉભું રાખો , મારી ઢીંગલી તો લેવા ની રહી ગઈ ....
 પપ્પા એ ચાલુ સ્કૂટરે ( થોડા મુન્જાઈ ને )  તમન્ના ને કહ્યું : અરે બેટા તારું પર્સ લાવી છો ?
તારો રૂપિયો તો એમાં છે ને દીકું , આપણે ફરી આઠમ ( જન્માષ્ટમી )  ના મેલા માં આવીશું ને ત્યારે લઇ લેશું .. ઓકે બેટા ..!!
તમન્ના : ઓકે પપ્પા ... 
ઘરે આવી ને થાક્યા પાક્યા સૌ સુઈ ગ્યા ... 

થોડા દિવસ પછી આઠમ આવી ,
બધા મેલા માં જવા ની તૈયારી કરવા લાગ્યા
નાનકડી તમન્ના ની યાદ દાસ્ત ને દાદ દેવી પડે .. તેને મમ્મી ને કહ્યું મમ્મી મારું પર્સ આપતો ...
મમ્મી હસતા હસતા જાણે એની વાત સમજી ગયી , પર્સ કબાટ માંથી કાઢી આપ્યું ..     

બધા મેલા માં ગયા ,
સૌ પ્રથમ મંદિરે દર્શન કર્યાં ને મેળા માં ગયા ...
ચકડોળ ને બીજી બે-ત્રણ રાઇડ્સ માં બેઠા ,
નાનકડી તમન્ના પણ બધા માં બેઠી ને મેળા ની મજા માણી રહી હતી ,
પણ એના બાળમાનસ માં ઢીંગલી જ રમતી હતી .. ને આજે પર્સ પણ સાથે હતું ને પર્સ માં એક રૂપિયો પણ ...

આખરે એ ના રહી શકી ..
પપ્પા ને રમકડા સ્ટોલ તરફ આંગળી ચીંધી ને બોલી  .... પપ્પા ચાલો મારી  ઢીંગલી લેવા , ચાલો ને જલ્દી ... પ્લીઝઝઝ ..

પપ્પા સાથે તે સ્ટોલ પર ગયી પપ્પા એ ચાર-પાંચ ઢીંગલીઓ જોઈ , સારા ટકાઉ મટીરીયલ ની સુંદર મજા ની એક ઢીંગલી સિલેક્ટ કરી ,
જે તમન્ના ને પણ બહુ જ ગમી  ..
થોડા ભાવ-તાલ કર્યાં ને પછી રૂપિયા પચાસ માં એ ઢીંગલી ખરીદી ને તમન્ના ના હાથ માં આપી ..
ત્યારે જે ખુશી તમન્ના ના ફેસ પર હતી એ લાખો રૂપિયા ની હતી ... એને ભાવ-તાલ સાથે શું લેવા-દેવા ..?? પણ પપ્પા ની વાત અલગ હતી ...
પણ પપ્પા સારી રીતે જાણતા હતા કે પાંચ-સૌ રૂપિયા ની 'બાર્બી-ડોલ' સામે કઈ ના હતા ... 

આજ તમન્ના ખુબ જ ખુશ હતી ને એ મહત્વ ની વાત હતી .. પણ પપ્પા એ તમન્ના પાસે એક રૂપિયો  માંગ્યો   ' લાવ પેલો રૂપિયો , તારી ઢીંગલી લેવી છે ને ... આ ભાઈ ને આપવો છે '

તમન્ના એ  તેના નાજુક હાથો , નાની નાની આંગળીઓ વડે ધીમે ધીમે પર્સ ખોલી ને સાચવી રાખેલો સિક્કો કાઢી ને પપ્પા ના હાથ માં મુક્યો , પપ્પા એ તમન્ના નું ધ્યાન ફેરવી ને સિક્કો પોતાના ખિસ્સા માં સરકાવી દીધો ,
તમન્ના તો એમ જ સમજી 'એક રૂપિયા ની ઢીંગલી'  આવી ..  ને ખુશી નો કોઈ પાર નહિ  ... સૌ ઘરે આવ્યા ... 

તમન્ના તો આખો  દિવસ 'એક રૂપિયા ની ઢીંગલી'  જોડે રમ્યા કરે , સુતી વખતે સાથે , જમતી વખતે સાથે સવારે ઉઠી ને પેલા ઢીંગલી જ શોધે ..
કોઈ પૂછે ' અરે વાહ , બેટા ઢીંગલી તો બહુ સરસ છે ક્યાંથી લીધી ? કોને અપાવી

નાનકડા હોંઠો થી ઉચ્ચારણ કરે ... આખું વાક્ય આ રીતે ... 

' મેલા માંથી , એક રૂપિયા ની આવી .... સરસ છે ને ... મારી ઢીંગલી છે .. કોઈ ને નહિ આપું ...

 કેટલી ખુશ છે તમન્ના ...

પપ્પા આ લખી રહ્યા છે ત્યારે પણ તમન્ના તેની એક રૂપિયા વાળી  ઢીંગલી ને બાજુ માં સુવાડી ને કહી રહી છે ... ' ચાલો સુઈ જાવ .. ચાલો જલ્દી ફટાફટ સુઈ જાવ ... તો હું કાલે તને મેલા માં લઇ જઈશ .. 

:):) 

'શ્રાવણ'

૧૨.૦૮.૨૦૧૨