19/02/2013

android smart phones માટે જ !!!!!!!!!!!!!

હેલ્લો

ઘણા લાંબા સમય બાદ ફરી મળી રહ્યા છીએ....

તમારી પાસે android smart phone છે????તો
આગળ વાંચો....


તમારો ફોન ખરેખર કેટલો સ્માર્ટ છે ,તે જાણવા માંગો છો....??
તો ગૂગલ પ્લે સ્ટોર માં જઈ સર્ચ બોક્ષ માં ટાઈપ કરો ANTUTU BENCHMARK અને તેને તમારા સ્માર્ટ ફોન માં ઇન્સ્ટોલ કરો ......


ત્યારબાદ TEST પર જઈ CLICK કરો.......

ટેસ્ટ દરમ્યાન શાંતિ થી SCREEN જોતા રહો......એક કે બે મિનીટ બાદ આ APP એક સ્કોર કહેશે.......૫૦૦૦ ઉપર સ્કોર સારો ગણી શકાય...........

તો જલ્દી કરો અને સ્કોર અહી લખો..અથવા મારા FB PAGE પર........No comments:

Post a Comment

THANK YOU